તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલી વખત રજાના દિવસે સામાન્ય સભા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઓગસ્ટમહિનામાં પાલિકાની મુલતવી રહેલી સામાન્ય સભા 13 સપ્ટેમ્બરના રોજ યોજવાનુ નક્કી કરી દેવામાં આવ્યુ છે. પરંતુ આજ દિવસે બકરી ઇદની રજા 13 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હોવાથી પહેલી ‌વખત રજાના દિવસે પાલિકાની સામાન્ય સભા યોજાશે. ઓગસ્ટ માસમાં પ્રમુખસ્વામી મહારાજ દેવલોક પાંમ્યા હોવાથી શ્રધ્ધાંજલિ પાઠવી સભાને મુલતવી રાખવામાં આવી હતી. મુલતવી રહેલી સામાન્ય સભા 13 સપ્ટેમ્બરને મંગળવારે બોલાવવામાં આવી છે. દિવસે બકરી ઇદ આવતી હોવાના કારણે રાજ્ય સરકાર બાદ પાલિકાએ પણ બકરી ઇદની રજા 13 સપ્ટેમ્બરના રોજ જાહેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો