તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • તાપી નદીની ગંદકી અટકાવવા વાયર ઓગાળી શ્રીજીની પ્રતિમા બનાવાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી નદીની ગંદકી અટકાવવા વાયર ઓગાળી શ્રીજીની પ્રતિમા બનાવાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાપોદ્રાનાએક ગ્રુપએ પ્લાસ્ટિકના વાયર ઓગાળી તેમાંથી પ્લાસ્ટિકની 1 ફુટની ગણેજીની પ્રતિમા બનાવડાવી છે. ગ્રુપ દ્વારા જણાયું હતું કે, અંગેનો વિચાર તેમને દિવ્ય ભાસ્કરથી આવ્યો છે અને તેઓ પર્યાવરણની બચાવવા માટે પ્લાસ્ટિકની મૂર્તિ હવેથી દર ગણેશચતુર્થિમાં સ્થાપિત કરશેે.

કાપોદ્વા પુલ પાસે આવેલા શિવાલીક રેસીડન્સિના સન શિવ લેહરી ગ્રુપના મેમ્બર સાગર જોગાણી દ્વારા જણાવ્યું હતું કે, અમારુ ગ્રુપ પણ પીઓપીની મૂર્તિ લાવવાના હતા. પરંતુ દિવ્ય ભાસ્કરમાં આવેલા લેખ જોઈ અમારા ગ્રુપે પર્યાવરણ બચાવવા અને નવી રીતે ગણપતિ સ્થાપિત કરવા વિચાર્યું હતું. તે દરમિયન મારા મનમાં એક વિચાર આવ્યો હતો કે, મારો મિત્ર કતારગામ રહેતો મિત્ર જતીન બોટી પ્લાસ્ટિકની મૂર્તિ બનાવે છે. જેથી મે તેને તાત્કાલિક પ્લાસ્ટિકની મૂર્તિ બનાવવા માટે કહ્યું હતું. મારા મિત્ર જતીનએ મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટિકના વાયર ઓગાળી તેને પ્રથમ 3ડી મશિન નાંખી બનાવી હતી. મૂર્તિ બન્યા બાદ અમે તેને મંડપમાં મૂકી હતી.

શ્રીજીની આવી સવારી

દિવ્ય ભાસ્કરથી પ્રેરાઈ કાપોદ્રાના સન શિવ લહેરી ગ્રુપે ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી દર ગણેશ ચતુર્થીમાં મૂર્તિ સ્થાપિત કરશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો