તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કશમકશની સ્થિતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે કશમકશની સ્થિતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
5 બેઠક પરની પળોજણ

વરાછા,કામરેજ, કતારગામ, કરંજ અને ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાટીદાર વસ્તિ વધુ છે. તેમાં પણ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં વરાછા વિસ્તારમાં ભાજપે ફકત બે વોર્ડ પર જીત મેળવી છે. જ્યારે વરાછા વિસ્તાર જે પહેલા ભાજપનો ગઢ ગણાતો હતો તેમાં પાટીદાર અનામત આંદોલન બાદ ગાબડું પડયુ છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠક પર ખરાખરીનો જંગ થવાની શકયતા અત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે થવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો