• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્ટુડન્ટસ માટે સ્ટુડિયો ડિઝાઇન કોમ્પિ. યોજાશે

સ્ટુડન્ટસ માટે સ્ટુડિયો ડિઝાઇન કોમ્પિ. યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સુરતનીઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન એન્ડ ટેકનોલોજી દ્વારા ઇન્ટિરિયર વિભાગના વિદ્યાર્થીઓ માટે 1 થી 7 જુન દરમિયાન સ્ટુડીયો ડિઝાઈન કોમ્પિટીશન‘ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઇન્ટિરિયર વિભાગના 150 વિદ્યાર્થીઓ લાઈવ થીમ પર આધારીત કોમર્શિયલ અને રેસિડેન્ટ પ્રોજેક્ટ બનાવશે. તમામ પહેલા 3ડી સ્કેચ દ્વારા તૈયાર કરાશે.

અન્ય સમાચારો પણ છે...