• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દરવર્ષે દોઢ કરોડ લોકો બ્રેઇન સ્ટ્રોક, સવા કરોડ

સુરત | દરવર્ષે દોઢ કરોડ લોકો બ્રેઇન સ્ટ્રોક, સવા કરોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દરવર્ષે દોઢ કરોડ લોકો બ્રેઇન સ્ટ્રોક, સવા કરોડ બ્રેઇન ઇન્જરી અને દસ લાખ સેરેબ્રલ પાલ્સીનો ભાગ બને છે. જેને ક્ષેત્રમાં ઘણી કામગીરી કરનાર ભારતીય વૈજ્ઞાનિક ડો.રાજુલ વાસા દ્વારા વાસા કોન્સેપ્ટની નવી શોધ કરાઇ છે. વાસા કોન્સેપ્ટ પાછળનું વિજ્ઞાન શું હોય છે તેની માહિતી માટે તા.17 અને 18નાં રોજ સવારે 9થી 5 કલાકે યુનિવર્સીટી કન્વેન્શન હોલ ખાતે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરાયું.

બે દિવસીય નિ:શુલ્ક સેમિનારનું આયોજન

અન્ય સમાચારો પણ છે...