તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વિકલાંગકલ્યાણ સોસાયટી, ટ્રસ્ટ દ્વારા તા.27 સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગો

સુરત | વિકલાંગકલ્યાણ સોસાયટી, ટ્રસ્ટ દ્વારા તા.27 સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વિકલાંગકલ્યાણ સોસાયટી, ટ્રસ્ટ દ્વારા તા.27 સપ્ટેમ્બરના રોજ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જેમા સુરત જિલ્લાા વિકલાંગો તા.23 સપ્ટેમ્બર સુધીમાં વિકલાંક કલ્યાણ સોસાયટી, 1-2 સમેત શીખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગોપીપુરા ખાતેથી ફોર્મ મેળવીને ભરી જવા માટે જણાવવામાં આવે છે.

દિવ્યાંગ સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન

અન્ય સમાચારો પણ છે...