• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મીઠા પાણીના કૂવા પર ગંદકી રોકવા મહિલા તૈનાત રહી

મીઠા પાણીના કૂવા પર ગંદકી રોકવા મહિલા તૈનાત રહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડુમસનાકાદીગામ ખાતેના મહાદેવ ઓવારા પર વિસર્જનની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી તો બીજી તરફ ગદંકી અને દારૂડીયાઓ ગામમાં ઘુસે તે માટે કાદીગામની બહેનોએ કમાન સંભાળી લીધી હતી. મીઠાપાણીના કૂવા પર ગદંકી કરે તે માટે બહેનોએ ત્યાં પહેરો કરીને કોઈને પણ એન્ટ્રી કરવા દીધી હતી. ભૂતકાળમાં દારૂડીયાઓએ દારૂ પીને છાકટા બની મહિલાઓની મશ્કરી કરી હતી. મહિલાઓ વખતે દારૂડીયાને ગામની પાદરેથી ભગાડી મુકયા હતા. ડુમસ કાદી ફળિયાના મીઠાપાણીના કુવા પરથી સમગ્ર ડુમસ ગામના લોકો પીવાના પાણી માટે ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...