• Gujarati News
  • લિંબાયત વિસ્તારમાં ગંદકી મળી આવતા 18 તપેલા ડાઇંગ સીલ

લિંબાયત વિસ્તારમાં ગંદકી મળી આવતા 18 તપેલા ડાઇંગ સીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |લિંબાયત વિસ્તારની અનેક સોસાયટીઓમાં ગંદા પાણીની વ્યાપક ફરીયાદ ઉઠી હતી. તેની તપાસમાં ગંદુ પાણી તપેલા ડાઇંગમાંથી ગટર લાઇનમાં છોડવામાં આવતુ હોવાના કારણે સમસ્યા સર્જાય હોવાનુ બહાર આવતા આજે લિંબાયત ઝોને 18 તપેલા ડાઇંગને સીલ મારી દીધા છે. સાથે સાથે જે મિલકતમાં તપેલા ડાઇંગ ચાલતા હતા તેવી મિલકતના પાણી અને ડ્રેનેજના જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા છે.