તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સરકારીપ્રાથમિક શાળાઓમાં ધામધૂમથી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

સુરત | સરકારીપ્રાથમિક શાળાઓમાં ધામધૂમથી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સરકારીપ્રાથમિક શાળાઓમાં ધામધૂમથી પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 22 થી 24 જૂનના રોજ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. પ્રવેશોત્સવ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જોરશોર માં તૈયારીઓ ચાલી રહી છે. ધો.1માં અંદાજે 15 હજારથી વધુ બાળકો પ્રવેશ મેળવશે એવો અંદાજ છે. બાળકોને પ્રવેશની સાથે સ્ટેશનરી કીટ મળી રહે તે માટે શિક્ષણ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પ્રવેશોત્સવ માં સનદી અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.

શિક્ષણ | સરકારી શાળાઓમાં 22થી 24 જૂન પ્રવેશોત્સવ

અન્ય સમાચારો પણ છે...