તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શહેરમાં 3900થી વધુ બાળકોને પ્રવેશ

સુરત |રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શહેરમાં 3900થી વધુ બાળકોને પ્રવેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શહેરમાં 3900થી વધુ બાળકોને પ્રવેશ ફાળવી દેવાયા છે. જેમાંથી 3200થી વધુ બાળકોને ખાનગી શાળાઓએ એડમીશન આપી દીધા છે. જોકે 3200 એડમીશનમાંથી 2400 બાળકોના ઓનલાઇન ડોક્યુમેન્ટ શાળાઓએ અપનોડ કર્યા છે. જેથી તાકીદે શાળાઓ પ્રવેશ લીધેલ બાળકોના તાકીદે ઓનલાઇન ડોક્યુમેન્ટ અપલોડ કરવાની કાર્યવાહી સમય મર્યાદામાં પુણ કરવા જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ આપ્યો છે.

RTEમાં પ્રવેશ મેળવનાર બાળકોના ડોક્યુમેન્ટ અપલોડ કરવા આદેશ

અન્ય સમાચારો પણ છે...