• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |આજથી 14 વર્ષ પહેલાં નવસારી બજાર સ્થિત રસ્તો ક્રોસ

સુરત |આજથી 14 વર્ષ પહેલાં નવસારી બજાર સ્થિત રસ્તો ક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |આજથી 14 વર્ષ પહેલાં નવસારી બજાર સ્થિત રસ્તો ક્રોસ કરતી વખતે સ્થાનિક રહેવાસી દુલર્ભભાઈ આહીરને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થતા તેઓ મોતને ભેટયા હતા. આથી વારસદારો દ્વારા કોર્ટમાં અકસ્માત વળતર ધારા હેઠળ કેસ કરાયો હતો. જેમાં સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે રૂપિયા સાત લાખનું વળતર આપવાનો હુકમ કર્યો હતો. મરનાર દુલર્ભભાઈ રીક્ષા ડ્રાયવિંગ ઉપરાંત દુધ વેચવાનો પણ ધંધો કરતાં હતા. પત્ની કમુબેન દ્વારા રૂપિયા આઠ લાખની અરજી કરાઈ હતી.

અકસ્માતના કેસમાં સાત લાખનું વળતર

અન્ય સમાચારો પણ છે...