• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |દારૂનો વેપલો કરતી એક મહિલા બુટલેગર સહિત ચાર બુટલેગરોની

સુરત |દારૂનો વેપલો કરતી એક મહિલા બુટલેગર સહિત ચાર બુટલેગરોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |દારૂનો વેપલો કરતી એક મહિલા બુટલેગર સહિત ચાર બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરી ભાવનગર, રાજકોટ, ભુજ અને અમદાવાદ ખાતે મોકલી અપાયા હતા. શહેરમા દારૂના વેપલામાં સંડોવાયેલા હિતેશ ઠાકોરદાસ ધોતીજોતા(રહે. કુબેરપાર્ક સોસાયટી, વેડરોડ), વિકાસ ઉર્ફે વિક્કી ઈશ્વર ધોતીજોતા,(રહે. મંછરપુરા, મહિધરપુરા), નિર્મલ ઉર્ફે પપ્પુ કિરીટભાઈ ગાયકવાડ(રહે. નાગર ફળીયુ, ખપાટીયા ચકલા) અને નિરૂ રામઆશરે ચૌહાણ(રહે.બીઆરસી ગેટ પાસે, ઉધના)ની બુટલેગર તરીકે પાસા હેઠળ અટકાયત કરી હતી.

મહિલા સહિત ચાર બુટલેગર પાસા હેઠળ

અન્ય સમાચારો પણ છે...