• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | ડીંડોલીની માનસી રેસિ.માં 3 જુગારીઓની ધરપકડ કરી રોકડ,

સુરત | ડીંડોલીની માનસી રેસિ.માં 3 જુગારીઓની ધરપકડ કરી રોકડ,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ડીંડોલીની માનસી રેસિ.માં 3 જુગારીઓની ધરપકડ કરી રોકડ, મોબાઈલ, બાઈક મળીને81 હજારથી વધુનો મુદામાલ કબજે કરી 1ને વોન્ટેડ જાહેર કર્યા. ભેસ્તાન આવાસની બિલ્ડીંગ પાસે ચાલતા જુગારના અડ્ડા પરથી 6 જુગારીઓને પકડી પાડી રોકડ રૂ.52 હજાર,મોબાઈલ, 3 બાઈક સહિત રૂ.1.54 લાખનો મુદામાલ કબજે કર્યો. અડ્ડો ઈમરાન, ઈરફાન ઈબ્રાહીમ ચલાવતા હતા.

ડિંડોલીમાં જુગારના બે અડ્ડા પર દરોડા

અન્ય સમાચારો પણ છે...