તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના ઢાંક ગામનુ સ્નેહમિલન કાપોદ્રા રચના

સુરત |રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના ઢાંક ગામનુ સ્નેહમિલન કાપોદ્રા રચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીકના ઢાંક ગામનુ સ્નેહમિલન કાપોદ્રા રચના સોસાયટીની વાડીમાં યોજાયુ હતંુ. તેમાં ખાસ વાત હતી કે સુરતમાં રહેતા ગામના કોઇપણ પરીવારમાં બીજી દિકરીનો જન્મ થાય તેમને 50 હજારની એફડી જે બાળકી લે 20 વર્ષ 5 લાખની રકમ મળે તેવી ગોઠવણ કરીને બેટી બચાવો જુંબેશને આગળ વધારવાનુ કામ કર્યું છે.

ઉપલેટાના ઢાંક ગામનું સ્નેહમિનલ યોજાયું

અન્ય સમાચારો પણ છે...