તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |ગીર સોમનાથ જિલ્લાના ટોબરા(ગીર) ગામના સુરતમાં રહેતા લેઉવા પટેલ

સુરત |ગીર સોમનાથ જિલ્લાના ટોબરા(ગીર) ગામના સુરતમાં રહેતા લેઉવા પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગીર સોમનાથ જિલ્લાના ટોબરા(ગીર) ગામના સુરતમાં રહેતા લેઉવા પટેલ સમાજ પરિવારનું સ્નેહમિલન ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યું હતું. તેમા ટોબરા ગામની સરકારી સ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ગામના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પ્રસંગે મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત મહાનુભવોએ પણ સુંદર પ્રવચનો આપ્યાં હતાં.

ગીર સોમનાથ લેઉવા પટેલનું સ્નેહમિલન

અન્ય સમાચારો પણ છે...