તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1.50 લાખના હીરા ચોરનાર પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામીનીબજારમાં ડાયમંડ માર્કટની ઓફિસમાંથી કારીગરે રૂ.1.50 લાખના હીરા લઈને ભાગી છૂટેલા કારીગરને વરાછા પોલીસે પકડી પાડયો હતો.વરાછા મીનીબજારમાં સુપર ડાયમંડ માર્કટની ઓફિસમાં કૌશિકભાઈ પ્રાગજીભાઈ ઠુમ્મર હીરાનો ધંધો કરે છે તેમની ઓફિસમાં કામ કરતા કારીગર નામે ગોપાલ રમેશ ખાતરા(રહે, સોમનાથ એપાર્ટમેન્ટ,કાપોદ્રા)ને ગઈકાલે સવારે લેસર સોંઈગ કરવા માટે ઘરતી ડાયમંડના 22 કેરેટના કાચા હીરા રૂ.1.50 લાખના આપ્યા હતા.કારીગરે હીરા પરત નહિ કરી ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.જેને પગલે વેપારીએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં કારીગરને પકડી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો