તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત| શહેરનાઘોડદોડ રોડ પર આવેલા નારીગૃહમાં અનાથબાળાઓએ ગણેશજીની 108 દિવાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| શહેરનાઘોડદોડ રોડ પર આવેલા નારીગૃહમાં અનાથબાળાઓએ ગણેશજીની 108 દિવાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| શહેરનાઘોડદોડ રોડ પર આવેલા નારીગૃહમાં અનાથબાળાઓએ ગણેશજીની 108 દિવાની આરતી ઉતારી હતી.જેમાં મોટી સંખ્યામાં સામાજિક મહિલા કાર્યકરોએ 108 દિવાની આરતીમાં લ્હાવો લઈને ત્યાં રહેતી બાળાઓનો ઉત્સાહ વધારર્યા હતો.સાથે એક દાતા દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 2009 વર્ષથી એક દાતા દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ નારીગૃહના પ્રટાંગણમાં સ્થાપના કરવામાં આવી હતી.

અનાથબાળાઓની 108 દીવાની આરતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો