તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ગ્રીનલેન્ડની ટ્રુ નોર્થ જેમ્સે સ્વૈચ્છિક નાદારી જાહેર કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રીનલેન્ડની ટ્રુ નોર્થ જેમ્સે સ્વૈચ્છિક નાદારી જાહેર કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાઉથવેસ્ટ ગ્રીનલેન્ડની ટ્રુ નોર્થ જેમ્સે સ્વૈચ્છિક નાદારી નોંધાવતા હતા. પીંક સફાયર અને રૂબીના વ્યાપાર સાથે સંકળાયેલા સુરત-મુંબઇના વેપારીઓનું 76 ટકા પેમેન્ટ ફસાયું હોવાની ચર્ચાએ શુક્રવારે સાંજથી જોર પકડ્યું હતું.

સાઉથ વેસ્ટની ટીએનજેમ્સે ગત વર્ષે સાઉથવેસ્ટની મોટી જેમ્સ કંપનીઓ પાસેથી ક્રેડિટ પર માલના સેલિંગ માટેના ઓર્ડર લીધા હતા. કેટલાંક સુરત-મુંબઇના જેમ્સના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સાથે રૂબી, પીંક સફાયર પૈકી એડવાન્સ પેમેન્ટ કર્યા હતા. તે પૈકી જેમ્સનો ઓર્ડ પુરો કરાયો હતો. ઘણાં વેપારીઓના લાખોનું પેમેન્ટ અટવાયું હોવાનું સામે આવ્યું હતું. હાલ સુધી ક્યાં વેપારીના કેટલાં ફસાયા તે જાહેર કરાયું નથી. ગ્રીનલેન્ડની ટ્રુ નોર્થ જેમ્સ સાઉથ વેસ્ટમાં સ્ટેકનો 76 ટકા વેપાર ધરાવવાની સાથે 17 ટકા વેપાર ભારત તેમજ ડેનમાર્કની એનએસ કંપની સાથે સંકળાયેલો છે. આર્થિક રીતે સપડાયેલી કંપનીએ નાદારી જાહેર કરતાં ગ્રીનલેન્ડ કોર્ટે કંપની તેમજ માઇન માટે ટ્રસ્ટીની નિમણૂંક કરી સોદાઓની પતાવત મિલકતોનું નિકાલ લાવવા સૂચન કર્યું છે.

રૂબી અને પીંક સફાયર માટે મુંબઇ-સુરતના વેપારી દ્વારા એડવાન્સ પેમેન્ટ કરાયા હતા

સુરત-મુંબઈના વેપારીઓનું પેમેન્ટ ફસાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો