તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ સંઘે ચેરમેનને આવેદનપત્ર આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | પાલિકાસંચાલિત નગર પ્રા. શિ. સમિતિમાં ઉચ્ચ પગાર ધોરણ સહિતના વિવિધ વણઉકેલ્યા પ્રશ્નોનું 5 દિવસમાં નિરાકરણ લાવવા શિક્ષણ સંઘ દ્વારા સમિતિના ચેરમેનને આવેદનપત્ર આપીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સમિતિમાં ઘણા વર્ષોથી વણઉકેલાયેલા પડતર પ્રશ્નો બાબતે શિક્ષણ સંઘે આક્રમક રૂખ અપનાવ્યું છે. શિક્ષણ સંઘના પ્રમુખ રમેશ પરમારે જણાવ્યું હતું કે આવેદનપત્ર થકી દિન-5માં ઉપરોકત મુદ્દાઓનું નિરાકરણ કરવામાં નહિં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરાશે. આંદોલનને પગલે સર્જનાર પરિસ્થિતિ માટેની તમામ જવાબદારી શિક્ષણ સમિતિની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો