તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવેના આઠ પો.કો.ની બદલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંરેલવે પોલીસ દળમાં ફરજ બજાવતા 40 જેટલા કોન્સ્ટેબલોને બઢતી આપી હેડ કોન્સ્ટેબલો બનાવાયા છે. ઉપરાંત તેમની બદલી પણ કરવામાં આવી છે.ગત મોડી રાત્રે પશ્ચિમ રેલવેના પોલીસ અધિક્ષક સરદ શિગલે રાજ્યના 40 કોન્સેટબલોને બઢતી આપી હેડ કોન્ટબલ બનાવવા માટેનું લીસ્ટ જાહેર કર્યું હતું. જેને કારણે રાતથી કોન્સેટબલોને ફોન પર અભિનંદનનો ધોધ શરૂ થઈ ગયો હતો. જેમાં સુરત રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા 7 કેન્સ્ટેબલોને બઠતી આપી હેડ કોન્સ્ટેબલ બનાવાયા છે. જેમાંના પાંન્ડુરંગ જાન્યભાઈને હેડ કોન્સ્ટેબલ બનાવી વલસાડ રેલવે સ્ટેશન બદલી કરવામાં આવી હતી.

સુરત રેલવ સ્ટેશનના જે જવાન 6 હેડ કોન્સ્ટેબલ બન્યા તેમાં અનીલકુમાર પોપટભાઈ, શરદકુમાર કાલીદાસ, પાંન્ડુરંગ જાન્યાભાઈ, દલપતસિંહ હેમુભા, વિક્રમસિંહ ચંદુભા, શાંન્તીલાલ કાળુભાઈ, મનીષાબેન મધુકરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો