તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઇની એન્ટવર્પ ગ્રેડિંગ લેબનાં સર્ટી રદ્દ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | ડાયમંડનુંખોટી રીતે ગ્રેડીંગ આપી તેને ઉંચુ કિંમતે વેચવાના કૌભાંડ પર એન્ટવર્પની મુંબઇ સ્થિત લેબ દ્વારા જાહેર કરાયેલા 156 જેટલા સર્ટીફિકેટ રદ્દ કરી કૌભાંડમાં સંકળાયેલા ત્રણ કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા હતા. અહેવાલ મુજબ કુલ 328 કેરેટના ડાયમંડના ખોટી રીતે ગ્રેડિંગ સર્ટીફિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ભૂતકાળમાં પણ 70 જેટલા ડાયમંડના ગ્રડિંગ ફેરફાર કરી દેવામાં આવ્યા હતા.મોટાભાગે સુરત-મુંબઇમાં તૈયાર થતાં ડાયમંડનું ગ્રેડિંગ મુંબઇ સ્થિત લેબમાં ગ્રેડિંગ થતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો