તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછામાં 1.50 લાખના હીરા ચોરનાર કારીગર પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછામીનીબજારમાં ડાયમંડ માર્કટની ઓફિસમાંથી કારીગરે રૂ.1.50 લાખના હીરા લઈને ભાગી છૂટેલા કારીગરને વરાછા પોલીસે પકડી પાડયો હતો.વરાછા મીનીબજારમાં સુપર ડાયમંડ માર્કટની ઓફિસમાં કૌશિકભાઈ ઠુમ્મર હીરાનો ધંધો કરે છે તેમની ઓફિસમાંથી કારીગર ગોપાલ ખાતરા(રહે, કાપોદ્રા)ને ગુરૂવારે સવારે લેસર સોંઈગ કરવા માટે ધરતી ડાયમંડના 22 કેરેટના કાચા હીરા રૂ.1.50 લાખના આપ્યા હતા.કારીગરે હીરા પરત નહિ કરી ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. વેપારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જેની ફરિયાદના પગલે વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં કારીગરને પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો