તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરના સ્વાંગમાં યુવકના ફોનની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ઘોડદોડરોડ પર નોકરી કરતો યુવક મનિષ રાણા ભાઠેના આંજણા ખાતે ઘરે 7મીએ રામચોકથી રિક્ષામાં બેઠો હતો. દરમિયાન અગાઉથી રિક્ષામાં બેઠેલા રિક્ષા ચાલક અને તેના સાગરીતોએ મોબાઈલ તફડાવી લીધો હતો. આખરે તેણે ઉમરા પોલીસ મથકમાં રિક્ષા ચાલક અને તેમના સાગરિતો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો