તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| ધી.એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ નેટબોલ સ્પર્ધામાં એલ.પી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| ધી.એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ નેટબોલ સ્પર્ધામાં એલ.પી.

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| ધી.એમ.પી.પંડ્યા હાઈસ્કૂલ ખાતે યોજાયેલ સ્ટેટ લેવલ નેટબોલ સ્પર્ધામાં એલ.પી. સવાણી વિદ્યાભવન ગુજરાતી માધ્યમની 14 વિદ્યાથીઓ સુરત જિલ્લાની ટીમમાં ભાગ લઈ રનર્સ અપ થયા હતા. તેમાંથી પટેલ કક્ષા, પટેલ નિત્ય અને દેસાઈ રંગ નેશનલ લેવલ પર પસંદગી પામ્યા છે. જ્યારે લોકભારતી સ્કૂલ દ્વારા આયોજીત ઝવેરચંદ મેઘાણી કૃત આંતરશાળા શોર્યગીત સ્પર્ધામાં એલ.પી. સવાણી શાળાનાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લઈ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતુ. શાળાના સંગીત શિક્ષક સુરેશ પટેલ અને પી.ટી. શિક્ષક ગીરીશ પટેલ અને કનુ પટેલને શાળા પરિવારે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

એલ.પી. સવાણી વિદ્યાભવનની સિદ્ધિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો