તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત| મહારાજઅગ્રસેન જંયતિ સમારોહ તારીખ 18 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત| મહારાજઅગ્રસેન જંયતિ સમારોહ તારીખ 18 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત| મહારાજઅગ્રસેન જંયતિ સમારોહ તારીખ 18 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર સુધી યોજાશે. જેમાં 18 તારીખે સવારે 10 વાગ્યે ગૌ પૂજન સોમોલાઈ ગૌશાળા ખાતે, 25 તારીખે વિવિધ સ્પર્ધા શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ડી.આર. વર્લ્ડ ખાતે તેમજ 1 ઓક્ટોબરે ભવ્યકળશ યાત્રા નિકળશે. જેમાં મિડિયા પ્રભારી અરુણ ગિનોડીયા, અધ્યક્ષ બજરંગબલી અગ્રવાલ, આનંદ હલવાઈ, અશોક મિત્તલ હાજર રહેશે.

અગ્રસેન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમનુ આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો