તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માહેશ્વરી યુવા સંગઠનના અધ્યક્ષની નિયુક્તિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત|મેવાડ માહેશ્વરીયુવા સંગઠનના નવા અધ્યક્ષ તરીકે કમલેશ કોઠારીની નિયુક્તિ તા.4 સપ્ટેમ્બરનાં રોજ સર્વાનુમતે કરવામાં આ‌વી હતી. તા.31 ઓગસ્ટના રોજ મેડાવ માહેશ્વરી સમાજનાં પદાધિકારીઓ તથા યુવા સંગઠનના વર્તમાન પદાધિકારીઓની ચર્ચા થઇ હતી જેમા સમાજનાં નિર્દેશ અનુસાર તેમજ સર્વસંમતિથી યુવા સંગઠનના અધ્યક્ષ તરીકે કમલેશ કોઠારીની નિયુક્તિ કરાઇ હતી તેમની શપથ વિધિ તા.8 ઓગસ્ટના રોજ મોઢવણીકની વાડી રઘુનાથપુરા ખાતે યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો