તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | વરાછા આઈ.પી. સવાણી હાઈસ્કુલનાં ચિત્રશિક્ષક વિજય ટંડેલે દિવ્યભાસ્કરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | વરાછા આઈ.પી. સવાણી હાઈસ્કુલનાં ચિત્રશિક્ષક વિજય ટંડેલે દિવ્યભાસ્કરમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વરાછા આઈ.પી. સવાણી હાઈસ્કુલનાં ચિત્રશિક્ષક વિજય ટંડેલે દિવ્યભાસ્કરમાં ગણપતિનું શબ્દ ચિત્ર તૈયાર કર્યું છે. ચિત્રનો સંદેશ ગણપતિનાં મોટા કાન ધ્યાનથી સાંભળો, જીણી આંખ પરિસ્થિતીનું અવલોકન કરો, મોટી ફાંદ ગમે તે સ્થિતિને પચાવી જાણો, લાંબી સૂંઢ પરિસ્થિતીનો ગંધ દ્વારા તાગ મેળવી લો જેવા સંદેશ સાથે પોતાની કળાનું નિરુપણ કર્યું છે.

ચિત્રશિક્ષકે ગણપતિ બનાવી સંદેશો આપ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો