તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિન્દ્રાની કર બચત યોજના શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| મહિન્દ્રાએએમસી દ્વારા મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કર બચત યોજના શરૂ કરવામાં આવી છે. અંગે સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનના વડા જતીન્દર પાલ સિંધે જણાવ્યું હતું કે, નવા ફંડની રજૂઆત 22 ઓગસ્ટના રોજ કરી હતી જે ઓફર 7 ઓક્ટોમ્બરના રોજ બંધ કરવામાં આવશે અને ફરિ સતત વેચાણ અને પુન ખરીદી 19 ઓક્ટોમ્બરે શરૂ કરાશે. વધુમાં તેમણે કરબચત યોજના અંગે જાણાવાયું હતું કે, પ્રોડક્ટ લાંબા ગાળે કેપિટલ એપ્રિશિએશન, ઈક્વિટી રિલેટેડ સિક્યુરિટીઝમાં મુખ્ય રોકાણકાર માટે છે. યોજના યુનિટ્સ નવી ફંડ ઓફર દરમિયાનકે પછી પણ ખરીદી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો