• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | રાંદેરરોડ સંઘમાં પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ પ્રેરિત નવકા મહામંત્ર ફ્રેમની અર્પણ વિધિ ને

સુરત | રાંદેરરોડ સંઘમાં પૂજ્ય ધીરજમુનિ મહારાજ સાહેબ પ્રેરિત નવકા મહામંત્ર ફ્રેમની અર્પણ વિધિ નેહનબેન અને કુંદનબેન સંઘવીએ કરી હતી. ભરૂચ, સોલારોડ, ઘાટકોપરસ બપોજા વગેરે સંઘોએ હાજરી આપી હતી.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |અગ્રવાલ વિકાસટ્રસ્ટ દ્વારા મહારાજા અગ્રેસનની 5140મી જન્મજયંતિ નિમિત્તે રવિવારે વિવિધ પ્રકારના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસંગે નેત્રદાન કરનારા 26 જેટલા પરિવારોનુ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય મહારાજ અગ્રેસનની જન્મજયંતિના ઉપલક્ષમાં અનેકવિધ કાર્યક્રમો પણ થઇ રહ્યા છે તેમ પ્રકાશભાઇ બીન્દલે જણાવ્યું હતું.

નેત્રદાન કરનારના 26 પરિવારોનું સન્માન

ધીરજમુનિ પ્રેરિત નવકાર ફ્રેમ અર્પણ કરાઈ

અન્ય સમાચારો પણ છે...