• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |17 સપ્ટેમ્બરનારોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નરેન્દ્ર મોદી

સુરત |17 સપ્ટેમ્બરનારોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નરેન્દ્ર મોદી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |17 સપ્ટેમ્બરનારોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે નરેન્દ્ર મોદી ટીમ, સુરતના સભ્યો દ્વારા અલગ ઉજવણીના ભાગરૂપે બમરોલી વિસ્તારમાં આવેલ ઝુપડપટ્ટીઓમાં જઇ ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 150 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સામાજિક સંદેશાઓ સાથે સભ્યો દ્વારા વિવિધ અભિયાન ચલાવાઇ રહ્યા છે.

PMના જન્મદિન નિમિત્તે ધાબળા વિતરણ

અન્ય સમાચારો પણ છે...