• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ આધારકાર્ડ ફરજીયાત રજુ કરવાનો આદેશ

સુરત |પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ આધારકાર્ડ ફરજીયાત રજુ કરવાનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓએ આધારકાર્ડ ફરજીયાત રજુ કરવાનો આદેશ પાલિકા કમિશનરે કર્યો હતો.તેમાં જે કર્મચારીઓએ આધારકાર્ડ રજુ કર્યા નહીં હોય તેનો પગાર અટકાવવા સુધીના પગલાં ભરવાની ચિમકી ઉચ્ચારી હતી. હવે તે પ્રમાણે પાલિકામાં કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓએ પણ ફરજીયાત આધારકાર્ડ રજુ કરવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા છે. જેથી આગામી ઓકટોબર માસ પહેલા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ આધારકાર્ડ રજુ નહીં કરે તો તેઓનો પણ પગાર અટકાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

આધારકાર્ડ| પાલિકામાં કામ કરતા કર્મીઓએ કાર્ડ રજૂ કરવા પડશે

અન્ય સમાચારો પણ છે...