વિકાસ - લોકોને આકર્ષવા પ્રયાસ
વિકાસ - લોકોને આકર્ષવા પ્રયાસ
નહેરુ બ્રિજ પાસેનો વિસ્તાર ડેવલપ કરાશે
સુરત |તાપી કિનારે રિવર ફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. રિવર ફ્રન્ટ પર વધુ લોકો આવે તે માટે પાલિકા દ્વારા લોકોને આકર્ષવા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.ત્યારે પ્રાથમિક તબક્કે નહેરૂ બ્રિજની આજુબાજુના વિસ્તારને ડેવલપ કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા કરી 4 કરોડના ખર્ચેનો અંદાજ મૂકવામાં આવ્યો છે.