તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @srt_cb

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર @srt_cbફેમિલીફિઝિશ્યન એસોસિએશન, સુરત ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ સુરત અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં સંયુક્ત ઉપક્રમે ડો.નાનુભાઇ દેસાઇ સુડોકુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મગજની કસરત કરાવતી સુડોકુ સ્પર્ધા સ્કૂલ વિભાગ (ધોરણ 8 થી 12), ઓપન વિભાગ અને સિનિયર સિટીઝન વિભાગ (60 વર્ષથી ઉપરની વ્યક્તિ) કેટેગરીમાં યોજાશે.ડો.ચંદ્રેશ જરદોશે કહ્યું હતું કે દરેક વિભાગમાં સ્પર્ધા ત્રણ રાઉન્ડમાં રમાડવામાં આવશે. સાથે સૌથી વધારે ઉંમર ધરાવતી ત્રણ વ્યક્તિઓનું પણ બહુમાન કરવામાં આવશે. સ્પર્ધામાં કોઇ પણ સુરતી વિનામૂલ્યે ભાગ લઇ શકે છે. સ્પર્ધા કે.પી.કોમર્સ કોલેજમાં બપોરે ત્રણ કલાકે યોજાશ.

આજે કે.પી.કોમર્સમાં FPAની સુડોકુ સ્પર્ધા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો