તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |શનિવારે સવારે ડુમસના ગોલ્ડન બીચના કિનારે એક રાહદારીને આશરે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |શનિવારે સવારે ડુમસના ગોલ્ડન બીચના કિનારે એક રાહદારીને આશરે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |શનિવારે સવારે ડુમસના ગોલ્ડન બીચના કિનારે એક રાહદારીને આશરે 25થી 30 વર્ષના અજાણ્યા યુવકની લાશ દેખાઈ હતી. અંગેની જાણ તેણે આસપાસના લોકોને કરતા બીચ પર લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા. બીજી તરફ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને અને ડુમસ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોચી આવ્યા હતા. ઘટના સ્થળ‌ે પહોંચેલી ફાયર બ્રિગેડે લાશને બહાર કાઢી ડુમસ પોલીસને સોંપી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડુમસ ગોલ્ડન બીચ પરથી દરિયામાં ડૂબેલા અજાણ્યા યુવકની લાશ મળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો