તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ઘોડદોડ પર સાલીમ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે ત્રાટકેલા ચોરોએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ઘોડદોડ પર સાલીમ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે ત્રાટકેલા ચોરોએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ઘોડદોડ પર સાલીમ એપાર્ટમેન્ટમાં આજે વહેલી સવારે ત્રાટકેલા ચોરોએ બંધ ફલેટના તાળા તોડીને રોકડ રકમ અને 15 તોલા સોનાના દાગીના મળીને રૂ.16 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોધ્યો હતો. આજે વહેલી સવારે સવા ત્રણ થી સવા વાગ્યાના અરસામાં ચોર ટોળકીએ ઘોડદોડ રોડના કૃષિફાર્મની પાસેના સાલીમ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બંધ ફલેટના તાળા તોડીને બેડરૂમમાં ત્રણ કબાટોના તાળા તોડીને તેમાંથી રોકડ રકમ રૂ 12.25 લાખ તેમજ 15 તોલાના દાગીના રૂ.3.87 લાખ મળીને રૂ.16.12 લાખની ચોરી કરી ગયા હતા.

તસ્કરોએ બંધ ફલેટના તાળા તોડીને 16 લાખની ચોરી કરી ગયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો