તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |ગુજરાત વિધાનસભાના નવનિયુકત સંસદીય સચિવ પદે શપથવિધિ લીધા બાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |ગુજરાત વિધાનસભાના નવનિયુકત સંસદીય સચિવ પદે શપથવિધિ લીધા બાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |ગુજરાત વિધાનસભાના નવનિયુકત સંસદીય સચિવ પદે શપથવિધિ લીધા બાદ સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીનું ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી દેશમાં પ્રથમવાર સૈનિકો માટેના આર્મી વેલફેર ફંડનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસદીય સચિવ તરીકે પોતાના ભથ્થાની રકમ પૂર્ણેશ મોદીએ ફંડમાં આપવાની જાહેરાત કરી હતી. પ્રસંગે હાજર રહેલા નિવૃત્ત સૈનિકોએ તેને આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.

નવનિયુક્ત સંસદીય સચિવ પૂર્ણેશ મોદીનું ભવ્ય અભિવાદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો