તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત |લીંબાયતના પ્રતાપનગરમાં રહેતા અબ્બાસ અબીબ શેખ માર્કેટમાં મંજૂરી કામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત |લીંબાયતના પ્રતાપનગરમાં રહેતા અબ્બાસ અબીબ શેખ માર્કેટમાં મંજૂરી કામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત |લીંબાયતના પ્રતાપનગરમાં રહેતા અબ્બાસ અબીબ શેખ માર્કેટમાં મંજૂરી કામ કરી પત્ની અનવર જહાબાનુ તેમજ એક સંતાનનું ભરણપોષણ કરતો હતો.અબ્બાસને પત્ની અનવરજહાબાનુંના ચારીત્ર પહેલથી શંકા હતી. જેને લઈ દંપતિ વચ્ચે વારંવાર ઘરમાં ઝઘડો થયા કરતો હતો. દરમિયાન શનિવારે ફરી પાછો દંપતિ વચ્ચે બાબતને લઈ ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયલા અબ્બાસે પત્ની અનવર જહાબાનુંને ટુંપો આપી મારી નાંખી હતી. જેના બાદ અબ્બાસે તેના સસરા હસન ગફાસ ગની સૈયદને કોલ કરી કહ્યું હતું કે તેરી લડકી કો માર ડાલા હૈ’.

પત્નીને મારી સસરાને કોલ કરી કહ્યું ‘તેરી લડકી કો માર ડાલા હૈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો