તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બે વિધર્મી સહિત ચાર યુવાને યુવતી પર દુષ્કર્મ આચર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે વિધર્મી સહિત ચાર યુવાને યુવતી પર દુષ્કર્મ આચર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સચિનવિસ્તારમાં પિતા સાથે માર્કેટ જવા નીકળેલી યુવતી પર પડોશમાં રહેતા ત્રણ વિધર્મી સહિત ચાર યુવકોએ ગેંગ રેપ કરતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાને પગલે સચીન પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં ચારેય નરાધમોનો ઉચકી લાવી હતી. રવિવારે પોલીસ ચારેયની નારધમોની ધરપકડની કાર્યવાહી હથ ધરશે.

સચીન જીઆઈડીસીની સોડા ફેક્ટરી પાસે રહેતી 21 વર્ષિય સવિતા (નામ બદલ્યુ છે) ગઈ કાલે તેણીના પિતા સાથે લોટ લેવા માટે નીકળી લેવા માટે નીકળી હતી. દરમિયાન તેણીએ તેના પિતાને ઘરે મોકલી દઈ પોતે એકલી માર્કેટ જવા માટે નીકળી હતી. સમયે તેના પડોશમાં રહેતા નરાધમ મહમદભાઈ શાહજહા, મહમદ ઈસ્માઈલ, ઓલોખ રમાકાંત અને માજરો તેનો પીછો કરી તેની પાછળ ગયા હતા. ચાર નરાધમોએ સવિતા પર દાનત બગાડી તેણીને જબદસ્તી રીક્ષામાં બેસાડી સચીન હોજીવાલા રોડ નં. 6 પાસે લાકડાના ડેન્સા પાસે આવેલી ખુલ્લી જગ્યામાં એક રૂમમાં લઈ ગયા હતા. જ્યાં ચાર નરાધમોએ સવિતાને મારી નાંખવાની ધમકી આપી એક પછી એક તેની પર દુષ્કર્મ આચર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો