તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | આગામી11 સપ્ટેબરના રોજ 7મી રાજ્ય માસ્તર ચેમ્પિયનશિપ યોજાનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત | આગામી11 સપ્ટેબરના રોજ 7મી રાજ્ય માસ્તર ચેમ્પિયનશિપ યોજાનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | આગામી11 સપ્ટેબરના રોજ 7મી રાજ્ય માસ્તર ચેમ્પિયનશિપ યોજાનાર છે. જેમાં 25 વર્ષથી મોટી ઉમરનાં દરેક નાગરિકો ભાગ લઈ શકે છે. ઉપરોક્ત સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા દરેકે એમ.ટીય જરીવાલા હાઈસ્કુલ, અઠવાગેટ ખાતેથી ફોર્મ મેળવી તારીખ 24 ઓગષ્ટ સુધીમાં નવનીત સેલરને જમાં કરાવી દેવા.

સ્વિમીંગ ચેમ્પિયનશિપ માટે ફોર્મ ભરવા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો