MYFM આપે છે 3 લાખ જીતવાની તક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૈસો કા પેડમાં ભાગ લેવો મારા માટે એક નસીબની વાત છે કેમ કે સ્પર્ધામાં ભાગ લઇને મારા જીવનમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને લાખ રૂપિયા જીતીને એક અનેરી ખુશી મેળવી છે. હવે, ખુશીઓ પૈસો કા પેડ સીઝન-2માં ભાગ લઇને તમે પણ મેળવી શકો છો. જીયો દિલ સે..! } ભર્ગ પટેલ, સીઝન-1નાં વિજેતા

સિટી રિપોર્ટર @srt_cb



MYFMફરીથી લાવ્યું છે સુરતમાં એક એવું ઝાડ જેના પર ઉગેલા છે લાખ રૂપિયા..! પૈસો કા પેડની બીજી સીઝન છે અને સીઝનમાં ભાગ લેવા ફરીથી સુરતીઓનો ઘસારો જોવા મળ્યો છે. માયએફએમનું પૈસો કા પેડ એક એવો રિયાલિટી શો છે જ્યાં લાખની સાથે તમારો આત્મવિશ્વાસ પણ ડેવલોપ કરી શકો છો તેમજ તમારી સહન શક્તિ પણ ચકાસી શકો છો. તો બસ ચાલો, પૈસો કા પેડમાં તમારા પેશનની પરીક્ષા આપી અને જીતો લાખ રૂપિયા. સ્પર્ધામાં ભાગ લેવા અત્યારે વૉટ્સ એપ કરો PKP તમારું નામ અને મોકલી આપો ૭૮૧૮૯૪૩૯૪૩ પર..! ઇવેન્ટમાં બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ, રેંટિયો તુવેરદાળ, સિલિકોન હ્યુન્ડાઇ, ધનહર મસાલા, ભાવિન સલૂન, પ્રાઇડ વૉક, વી આર સુરતનો સહયોગ રહેલો છે

અન્ય સમાચારો પણ છે...