• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સંગીત કાર્યક્રમમાં વિલંબિત ત્રિતાલ, રાગેશ્રીમાં સૂરો છેડાયા

સંગીત કાર્યક્રમમાં વિલંબિત ત્રિતાલ, રાગેશ્રીમાં સૂરો છેડાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રણવપારિજાત ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરતના ગીતા જોષી અને વડોદરાના દીપક ક્ષીરસાગર પ્રસ્તુતિ કરી હતી. જેમાં પ્રથમ ગીતા જોષીએ ગાયનની પ્રસ્તુતિ કરી હતી. ગીતા જોષીએ રાગ રાગેશ્રીમાં બડા ખ્યાલ તેમજ છોટા ખ્યાલની પ્રસ્તુતિ વિલંબિત એકતાલમાં કરી હતી ત્યાર બાદ રાગ દેશમા ઢુમરીની પ્રસ્તુતિ આપી હતી. દીપક ક્ષીરસાગર રાગ હેમંતમાં વિલંબિત ત્રિતાલમાં આલાપ જોડ ઝાલા તેમજ વિલંબિત ત્રીતાલમાં ગતની પ્રસ્તુતિ કરી હતી. ત્યાર બાદ રાગ તીલક કામોદની બંદીશની પ્રસ્તુતિ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...