તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિવર્સિટી ખાતે IAS-IPS સેન્ટરનું ઉદઘાટન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજે ‘IAS-IPS સેન્ટર’નું ઉદઘાટન કરવામાં આ‌વ્યું હતું. જ્યાં ટૂંક સમયમાં સ્ટૂડન્ટ્સ પણ બેસતાં થઈ જશે. યુનિવર્સિટી દ્વારા 2 કરોડ રૂપિયાનાં ખર્ચે તૈયાર થયેલ ‘IAS-IPS સેન્ટર’ સુરતી યુવાઓ માટે એક નવી દિશા સમાન છે. આઈએએસ-આઈપીએસ બનવા માટે સચોટ માર્ગદર્શન મેળવવા વિદ્યાર્થીઓ સરદાર પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (સ્પિપા), અમદાવાદ, દિલ્હી ખાતે આવેલ ઈન્સ્ટિટ્યૂટ્સ પસંદ કરતાં હોય છે. જ્યાં રિટાયર્ડ IAS-IPS ઓફિસર્સ દ્વારા લેક્ચર આપવામાં આવે છે. આઈએએસ-આઈપીએસ સેન્ટરમાં પણ રિટાયર્ડ IAS-IPS ઓફિસર્સ દ્વારા લેક્ચર આપવામાં આ‌વશે. ઉપરાંત આઈએએસ-આઈપીએસ સેન્ટરમાં ગુજરાતભરની યુનિવર્સિટીનું પહેલું રિસર્ચ સેન્ટર તૈયાર કરવામાં આ‌વેલ છે. જ્યાં Ph.d. અને હાયર એજ્યુકેશનલ કોર્ષિસમાં ભણતા વિદ્યાર્થીઓ અદ્યતન સાધન-સામગ્રી સાથે રિસર્ચ કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો