• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દક્ષિણગુજરાત ચર્ચાપત્રી સંઘના ઉપક્રમે મોટીવેશનલ સ્પિકર દિપ્તી ટેલરના

સુરત | દક્ષિણગુજરાત ચર્ચાપત્રી સંઘના ઉપક્રમે મોટીવેશનલ સ્પિકર દિપ્તી ટેલરના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દક્ષિણગુજરાત ચર્ચાપત્રી સંઘના ઉપક્રમે મોટીવેશનલ સ્પિકર દિપ્તી ટેલરના ચોથા પુસ્તક ‘ડર કે આગે જીત હૈ’નું વિમોચન કરવામાં આવ્યુ હતું. દિપ્તી ટેલરે ભાગો નહીં જાગો, ચલતે રહો, લીડર જે નીડર, ઘડી હે ઘડી, પારિતોષિકથી પરિતોષ સુધી, ગ્રંથી દુર કરે તે ગ્રંથ, સુનો સબકી કરો દિલ કી, ખુદ સે ખુદ કી મુલાકાત, ઝુકેલાને કોણ ઝુકાવે અને ટીકાઓ સામે ટકો જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

દિપ્તી ટેલરના ‘ડર કે આગે જીત હૈ’ પુસ્તકનું વિમોચન થયું

અન્ય સમાચારો પણ છે...