તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત જતા પાસના આગેવાનોને પોલીસે અટકાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાંપાટીદાર રાજશ્રી પાટીદાર સન્માન સમારંભ પૂર્વે પાટીદાર આગેવાનો પર નજર જમાવીને બેઠેલ પોલીસે પાસના ઉત્તરગુજરાતના કન્વીનર સુરેશ પટેલ,નરેન્દ્ર પટેલ સહિતના અડધો ડઝન પાટીદાર આગેવાનોની અટકાયત કરી મુક્ત કર્યા હતા.જિલ્લાના પાટીદાર આગેવાનો પર આઇબીએ પણ વોંચ વધારી હતી.

સુરતમા ગુરુવારે આયોજીત રાજશ્રી પાટીદાર સન્માન સમારંભમાં પાસ સહિતના પાટીદાર આગેવાનો વિરોધ કરવા સંબધે મળેલી માહિતીને આધારે મહેસાણા એસઓજી તેમજ જિલ્લાની સ્થાનીક પોલીસે પાટીદાર આગેવાનોની શોધખોર હાથધરી હતી.જેમાં કાર્યક્રમની પૂર્વ રાત્રીએ નંદાસણ પોલીસે પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ,નવનિત પટેલ,ધાર્મિક પટેલની અટકાયત કરી હતી.જ્યારે ઉત્તરગુજરાતના કન્વીનર સુરેશ પટેલ ડિટેઇન બાદ મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો