તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • માય.એફ.એમનાં ‘પૈસો કા પેડ’ અંતર્ગત સુરતીઓનાં પર્સનલ ઇન્ટરવ્યૂ યોજાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માય.એફ.એમનાં ‘પૈસો કા પેડ’ અંતર્ગત સુરતીઓનાં પર્સનલ ઇન્ટરવ્યૂ યોજાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
૯૪.૩ માય એફએમનું પૈસો કા પેડ - ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને તેનું બીજું ચરણ એટલે કે પર્સનલ ઇન્ટરવ્યૂ ગઈકાલે પુરા થયા હતા જેમાં ઓડિશનમાં સિલેક્ટ થયેલા સુરતીઓએ માય.એફ એમની ઓફિસ પાર આવી માય આર.જે પ્રતીક્ષા, મિહિર અને ઘ્વની સાથે તેમનો પર્સનલ ઇન્ટરવ્યૂ આપ્યો હતો, અંતર્ગત સુરતીઓએ લાખ કેમ જીતવા છે અંગે વાત કરી હતી, માય એફ.એમનું પૈસો કાે પેડ - પર ઉગેલા લાખ જીતવા માટે સુરતીઓએ પોતાનો ફિઝિકલ ફિટ હોવાનો પરચો પણ આપ્યો હતો, પર્સનલ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયેલા સુરતીઓ આજે કેર એટ હોમ ખાતે પોતાના હેલ્થ ચેક અપ માટે જશે. આમાં બ્રેડચીફ, મુઆન જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેરદાળ, ધનહર મસાલા, ભાવિન સલૂન, પ્રાઇડ વૉક, વી આર સુરત અને કેર એટ હોમ નો સહયોગ રહેલો છે

પૈસો કા પેડ પર સુરતીઓએ વાવી દીધા 3 લાખનાં સપનાં..!!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો