તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 26મીએ વિમેન કોન્કલેવમાં શરદ ઠાકર, કાજલ ઓઝા વાત કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

26મીએ વિમેન કોન્કલેવમાં શરદ ઠાકર, કાજલ ઓઝા વાત કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિમેન કોન્કલેવમાં આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સ્પોર્ટસમેન, લિમ્કા બુક રેકોર્ડ ધારક, અને ભારતીય ભૂમી સેનાના ભૂતપૂર્વ અધિકારી મેજર સુરેન્દ્ર પુનિયા, લેખક કાજલ ઔઝા વૈદ્ય, લેખક શરદ ઠાકર, ચારૂલ ભરવાડ અને વિનય મહાજન, વિતરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિત્તલ પટેલ અને રાધા મહેતા સુરતીઓને સંબોધશે.

સિટી રિપોર્ટર @srt_cbવીરનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને હરીરામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 26મી માર્ચે નેશનલ વિમેન કોન્કલેવનું આયોજન કરાયું છે. વિમેન કોન્કલેવ યુનિવર્સિટીનાં કન્વેન્શન હોલ ખાતે સવારે દસ વાગ્યાથી યોજાશે. જેમાં વિશેષ પ્રતિભા ધરાવતી મહિલાઓનું સન્માન પણ કરાશે. સાથે જુદા જુદા વિષયો પર જાણીતી વ્યક્તિઓ વાત કરશે. રસ ધરાવનાર કોઇપણ સુરતી કોન્કલેવમાં ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો