• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | યુથફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીગ્નેશ પાટીલે

સુરત | યુથફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીગ્નેશ પાટીલે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | યુથફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જીગ્નેશ પાટીલે જણાવ્યું હતું કે, ૧૬મી માર્ચે સી.આર.પાટીલનો જન્મદિન છે. જેને અનુલક્ષી ટ્રસ્ટ દ્વારા ૧૫ માર્ચના રોજ સવારે ૭.૦૦ વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ, વિજયાનગર ઉધના, ખાતે મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરેલ છે. એકજ સ્થળે સૌથી વધુ લોકો દ્વારા સ્વચ્છતા અભિયાન કરવાનો વિશ્વ વિક્રમ ગીનીશ બૂકમાં યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ નોંધાવશે.

સ્વચ્છતા અભિયાન દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધાવાશે

અન્ય સમાચારો પણ છે...