• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | સાઉથગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેર્સ એસોસીએશન દ્વારા છઠ્ઠી પ્રોસેર્સ પ્રીમિયર

સુરત | સાઉથગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેર્સ એસોસીએશન દ્વારા છઠ્ઠી પ્રોસેર્સ પ્રીમિયર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાઉથગુજરાત ટેક્ષટાઈલ પ્રોસેર્સ એસોસીએશન દ્વારા છઠ્ઠી પ્રોસેર્સ પ્રીમિયર લીગ (PPL) ડે-નાઈટ ટુર્નામેન્ટનું આયોજન આયોજન કરાયું હતું. PPLના ઉદ્ઘાટન પ્રસંગે SGTPAના પ્રમુખ જીતુ વખારીયા તેમજ ઈન્ડસ્ટ્રીના આગેવાનો કમલ તુલ્સિયન. જે.પી. અગ્રવાલ, શ્યામ અગ્રવાલ, ગુલશન ચોપરા, મનીષ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટમાં ફાઈનલમાં સચીન તેમજ સીટી એરિયાની ટીમ સામ-સામે હતી. જેમાં સચીન નીલકંઠ ચિતકારને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો.

SGTPA દ્વારા પ્રોસેસ પ્રીમિયર લીગ યોજાઈ

અન્ય સમાચારો પણ છે...