• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | દાંડીરોડ સ્થિત સંસ્કારકુંજ દ્વારા સંસ્કારકુજનો કલરવનું 2 દિવસીય

સુરત | દાંડીરોડ સ્થિત સંસ્કારકુંજ દ્વારા સંસ્કારકુજનો કલરવનું 2 દિવસીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દાંડીરોડ સ્થિત સંસ્કારકુંજ દ્વારા સંસ્કારકુજનો કલરવનું 2 દિવસીય આયોજન રંગઉપવન ખાતે કરાયું હતું. જેમાં બાળકો, વાલી મમ્મીશ્રીઓ અને શિક્ષકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આર્મી વેલ્ફેર ફંડ તરીકે 250001નો ચેક જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડને અર્પણ કરવામાં આવ્યો હતો.

દાંડીની શાળાએ આર્મી વેલ્ફેર માટે ચેક અર્પણ કર્યો

અન્ય સમાચારો પણ છે...