• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત | શ્યામસેવા ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર ખાતે હોળ‌ી સ્નેહમિલન

સુરત | શ્યામસેવા ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર ખાતે હોળ‌ી સ્નેહમિલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શ્યામસેવા ટ્રસ્ટ દ્વારા શ્યામ મંદિર ખાતે હોળ‌ી સ્નેહમિલન સમારોહનું આયોજન કારયું હતું. અંગે કપીશ ખાટુવાલાએ જણાવ્યું હતું કે, બાબા શ્યામના સંગે હજારો શ્યામ ભક્તો ફૂલોથી હોળી રમ્યા હતા. ચંગની ટૂકડી દ્વારા બાબાના ભજનો પ્રસ્તુત કરાયા હતા.આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો તથા શ્યામ ભક્તો દ્વારા ચંગ ધમાલ પર નૃત્ય કર્યું હતું.

હોળી નિમિત્તે શ્યામભક્તોનો સ્નેહ મિલન સમારોહ

અન્ય સમાચારો પણ છે...